Entertainment

ગુજરાત માં અમદાવાદ માં ક્રિષ્ના પ્રોડક્શન દ્વારા આયોજીત GFFA એવોર્ડ ગાંધીનગર પાસે આવેલ અંબાપુર માં યોજાયો

ક્રિષ્ના પ્રોડક્શન દ્વારા આયોજીત GFFA એવોર્ડ આયોજક નકુલ વછેટા અને જેકી વાધેલા દ્વારા જણાવવામાં આવ્યું છે અમારા એવોર્ડ માં બધા કલાકારો ને એક દમણ માનવામાં આવ્યા છે અમારા માટે બધા કલાકારો મિત્રો અમારા પરિવાર ના મેમ્બરો છે સાથે આ એવોર્ડ ને સફળ બનાવવા માટે અમારા બંને નો નહિ પરંતુ સમગ્ર અમારી ટીમ નો ખુબ મોટો સાથ સહકાર છે

આ એવોર્ડ માં અમો ને જે પણ કાર્ય માં નાના થી લઇ મોટા કાર્યો મે જે લોકો ને સાથ સહકાર મળ્યો છે તેનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છુ આવી જ રીતે આવનારા દિવસોમાં અમારા દરેક કાર્યો માં અમારી સાથે હર હંમેશ રેજો.

વધુ વાત કરતા નકુલ વછેટા એ જણાવતા કહ્યું કે આ એવોર્ડ સિંગર, એંકર, એક્ટર, રાઇટર, પ્રોડ્યુસર, ડાયરેકટર, તેમજ ઘણી બધી કેટેગરી ના લોકો ને નાના અને મોટા કલાકાર ઓ ને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું

હજુ આગળ ના દિવસો માં ક્રિષ્ના પ્રોડક્શન અને તેના ટીમ દ્વારા ઘણા બધા નાના મોટા કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ

મનોરંજન સ્પેશિયલ રિપોર્ટ
અહેવાલ યુવા રિપોર્ટર અભિષેક. ડી.પારેખ(એ. ડી)

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ મોરલો ગૃપ દ્રારા દશનામ ગોસ્વામી સમાજ ના કલાકારોને ગોસ્વામી સ્ટાર એવોર્ડ- 2024 થી સન્માનિત કરાયા..

સંગીત પ્રેમી મહાનુભાવો એ ઉપસ્થિત રહી દશનામ ગોસ્વામી સમાજના કલાકારોને પ્રોત્સાહિત…

1 of 54

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *