Entertainment

જાજરમાન અભિનેત્રી ઉષા ભાટિયા નું અમદાવાદ ખાતે GVA એવોર્ડ માં થયું વિશેષ સન્માન

તારીખ 26/06/2023 ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ GVA એવૉર્ડ માં ઉષા ભાટિયા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર આયોજન NP ફિલ્મ્સ પ્રોડકશન ના નીરવ વાઘેલા , પાયલ શાહ  દ્વારા કરવામાં આવ્યું હતું જાજરમાન અભિનેત્રી ઉષા ભાટિયા ના હસ્તે એવૉર્ડ વિતરણ કરાવવા માં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમન નું સુંદર આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટ હિંમત બારૈયા 

 

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાળપણ સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું બોક્સ ક્રિકેટમાં રમતાં રમતાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

અનુજ ઠાકર. આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને…

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

1 of 58

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *