Entertainment

“પ્રિમિયરથી પ્રમોશન” — ગુજરાતી ફિલ્મ જગત માટેનો નવો મંચ

રિપોર્ટ : અનુજ ઠાકર.

ગુજરાતી ફિલ્મમેકર્સ માટે એક નવી અને નવતર શરૂઆત આજે AAAA અને Connplex Cinemasના સહયોગથી થઇ છે. “પ્રિમિયર થી પ્રમોશન” શીર્ષક હેઠળ શરૂ થયેલી આ શ્રેણી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને એક નવો દિશાસૂચક માર્ગ આપવા માટે પ્રયત્નશીલ છે.

આ પ્રથમ બોર્ડરૂમ મીટિંગ દરમિયાન પ્રસ્તુત કરાયેલ વિચારવિમર્શ અને Hightea વ્યવસ્થા માટે અમે દિલથી આભાર માનીએ છીએ:

 શ્રી રાહુલ ધ્યાની (Founder, Connplex Cinemas) — જેઓએ સમગ્ર આયોજન અને ઊષ્માભેર આથિત્ય માટે વિશેષ યોગદાન આપ્યું. Connplex બ્રાન્ડ તરફથી મળેલી મહેમાનગતિ ખૂબ જ હકારાત્મક અને મનમોહક રહી.

અમે આ પ્રસંગે હાજર રહેલા તમામ સમ્માનનીય મહેમાનોનો આભાર વ્યક્ત કરીએ છીએ:

તન્મય શેઠ ( અમદાવાદ એક્ટિવ આર્ટિસ્ટ એલિયન્સ )

🎬 અખિલ કોટક (Producer)

🎥 અત્રિશ ત્રિવેદી (The Bollywood Hub)

🎶 અસિફ સિલાવત

🎤 અર્વિંદ વેગડા

📽️ અંકિત પટેલ (Producer)

📝 દિવ્યેશ દોશી

આ શ્રેણીની બીજી બેઠક શીઘ્ર જ યોજાશે, જેમાં વધુ દિગ્ગજો જોડાશે અનેGujarati સિનેમાને આગળ ધપાવવાના પ્રયાસોને વેગ મળશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫ : પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને શુભેચ્છા ભેટથી સન્માન.

શહેરમાં સાહિત્યપ્રેમીઓ માટે એક અનોખો આનંદ પળો લઈને આવ્યું કલાસ્મૃતિ મોન્સૂન…

1 of 62

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *