
ગુજરાત અને ગુજરાતીઓની પ્રતિભા જ્યારે દેશવિદેશમાં પ્રસિદ્ધ બની છે ત્યારે ઘરઆંગણે આવા મહાનુભવોનું સન્માન કરવામાં આવે છે જેમાં સંસ્કૃતિ આર્ટ ઓફ ફાઉન્ડેશન અને ફિલ્મ ફેમ મેગેઝિનનાં સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના વડામથક એવા પાલનપુર શહેરના આંગણે એક્ટિંગ,કલા, સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય બદલ સૌથી શ્રેષ્ઠ “ગુજરાતી ગૌરવ એવોર્ડ” “જય કડિયા” અને “હિના સથવારા”ને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સિરીયલના ગુજરાતના શ્રેષ્ઠીઓનું સન્માન ગર્વ અને ગૌરવ વધારનાર ફેમ ડૉ.હાથી (નિર્મલ સોની) ના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું

















