સૌરાષ્ટ્ર ગુજરાત ની અભિનેત્રી પાયલ સિહોરા દર વર્ષ ની જેમ આ વર્ષે પોતાનો જન્મદિવસ અને દિવાળી નિમિત્તે પ્રેરણા દાયી ઉજવણી કરશે.
પાયલ સીહોરા મૂળ સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લા ના વતની છે ઘણા વર્ષ થી પોતાના કાર્ય થી અમદાવાદ રહે છે તેઓ ને નાન પણ થી પોતાના જીવન ખુબ જ આગળ વધવાની ખુબજ ઈચ્છા હતી અને માતા પિતા અને માતાજી ના આશીર્વાદ થી ઘણા વર્ષ અમદાવાદ ઘણા બધા આલ્બમ ગીતો તેમજ શોર્ટ ફિલ્મ માં પોતાનો અભિનય આપ્યો છે આલ્બમ ગીતો માં વાત કરીએ તો માં મોગલ અને ધર્મ ભક્તિ તેમજ ગરબા અને અર્બન ગુજરાતી ગીતો ઘણા લોક પ્રિય આર્ટિસ્ટ અને નામ ચીન કલાકારો સાથે આલ્બમ ગીતો માં અભિનય કરેલ છે તેઓ કામ માં દરેક સમય સારું અને અતિ સારું કરવું એવું એનો ધ્યેય છે.
નવરાત્રી પર્વ પહેલા જ એમનું એક માતાજી નું આલ્બમ ધર્મભક્તી ગીત આવ્યું હતું માં મોગલ નું ગીત આવ્યું તે પણ ખૂબ લોક પ્રિય રહિયુ છે
પાયલ સિહોરા દર વર્ષે પોતાના દરેક કાર્ય માંથી જે કંઈ પણ નફો આવે છે તેમાં થી દર તહેવાર નિમિત્તે પ્રેરણા દાયી ઉજવણી કરી તહેવાર ની ઉજવણી કરે છે
પાયલ સિહોરા મુંબઈ માં ઘણા બધા સારા એવા શોર્ટ ફિલ્મ અને એડ પ્રમોશન માં વર્ક કરેલ છે સાથે મુંબઈ માં સારી એવી બ્રાન્ડ કંપની ઓ માં પ્રોડક્ટ શુટ સાથે જેવલરી શૂટ અને સાથે સુરત માં સારી સારી બ્રાન્ડેડ કંપની ઓ માં સારી શૂટ તેમજ કલોથ શૂટ પણ ઘણી બધી કંપની માં કરેલ છે
તેમની એક કંપની સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ઘણી બધી પોતાની બ્રાન્ચ છે એવી GJ 5 ફેશન ના બ્રાન્ડ પ્રમોશન માં પણ પાયલ સિહોરા ને ઇન્વિટેશન આપવામાં આવે છે તેમજ ગુજરાત સૌરાષ્ટ્ર માં ઘણી બધી સારી એવી બ્રાન્ડ કંપની ના ઓપનિંગ માં પાયલ સિહોરા ને એક સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરે છે.
પાયલ સિહોરા ઘણા બધા સામાજિક ક્ષેત્રે કાર્યરત છે સાથે તેમના મન માં હર હંમેશા જરૂિયાતમંદોને લોકો ને મદદ કરવા નો ભાવ હર હંમેશા હોઈ છે અને સાથે તેમના જીવન માં સારી વિચાર શ્રેણી ની સાથે હર હંમેશા સત કાર્ય માં પોતાનો ફાળો આપવાનું ધ્યેય હર હંમેશા હોઈ છે
હમણાં થોડા દિવસો પહેલા ગણેશ ઉત્સવ નવરાત્રી દરમિયાન સારા સારા આયોજન માં એક કોમન વ્યક્તિ તરીકે ત્યાં હાજરી આપી પોતાનું આયોજન માને છે સાથે હર હંમેશા ખુબ મોટું ચાહક વર્ગ ધરાવનાર એક સેલિબ્રિટી એક્ટર હોઈ ઘણા બધા ચાહકો નો ખુબ પ્રેમ મળ્યો કોઈ પણ પબ્લિક ઇવેન્ટ માં ખૂબ મોટી સંખ્યા ચાહકો દ્વારા સેલ્ફી લેવા માટે ખુબ મોટો ઘસારો પણ જોવા મળે છે.
આવનાર દિવસોમાં દિવાળી અને નૂતન વર્ષાભિનંદન નિમિતે પણ દર વર્ષ ની જેમ આ વર્ષે જરૂિયાતમંદોને સાથે દિવાળી અને નુતન વર્ષાભિનંદન તહેવાર ઉજવે છે સાથે નાના બાળકો ફટાકળા અને મોટા ને મીઠાઈ આપી પ્રેરણાદાયી તહેવાર ઉજવે છે
અહેવાલ & લેખક
અભિષેક ડી પારેખ
(જી એક્સ્પ્રેસ ન્યુઝ )