Entertainment

સ્ટાર અમૃત સન્માનથી બિગ બોસની પ્રખ્યાત અભિનેત્રી સૌંદર્યા શર્માને હાર્દિક જી હુંડિયા દ્વારા સન્માનિત કરવામાં આવી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આઝાદીના 75માં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર પર સ્ટાર રિપોર્ટ મેગેઝીનના સ્થાપક હાર્દિક જી હુંડિયા દ્વારા દેશની 75 મહાન હસ્તીઓને સ્ટાર અમૃત સન્માનથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

આ કડીમાં બિગ બોસ શોથી ખૂબ જ પ્રખ્યાત થયેલી અભિનેત્રી સૌંદર્યા શર્માને ભારતીય સિનેમા જગતમાં તેના યોગદાન બદલ સ્ટાર રિપોર્ટ મેગેઝિનના એડિટર હાર્દિક હુંડિયા દ્વારા સુવર્ણ પુષ્પ, તિરંગા ઉપવસ્ત્ર, સ્ટાર અમૃત સન્માન સન્માન પત્ર થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.તેમને સ્ટાર રિપોર્ટ મેગેઝિન અને ઇન્ટરનેશનલ ડાયમંડ ડે બુક આપવામાં આવી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાળપણ સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું બોક્સ ક્રિકેટમાં રમતાં રમતાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

અનુજ ઠાકર. આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને…

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

1 of 58

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *