પવિત્ર યાત્રા ધામ પાલીતાણા માં વર્ષોથી સેવાકીય પ્રવુતિ સાથે શકાળયેલ શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગૌ-સેવા સમિતિ – પાલીતાણાના દ્વારા સૌલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ભાવનગર દ્વારા આયોજીત પાલીતાણામાં ગોપાલધામ, સર્વોદય સોસાયટી ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ દીપ પ્રગટેકરી આ કંપની ખુલ્લો મુકવામાં આવ્યો હતો
તેમજ કેંપ 200 થી વધુ જરૂરીયાતવાળા દર્દી ઓ લાભ લીધો હતો તેમજ દર્દીઓ ને જરૂરી દવા ફ્રી આપવામાં આવી હતી તેમજ કેંપ દરિયાન
સુયોગ વી પેથ લેબોરેટરી પાલીતાણા દ્વારા લેબોરેટરી રિપોર્ટ પર સહયોગ આપ્યો હતો
કેમ્પમાં સેવા આપનાર ડૉકટર્સ ટીમ લેપ્રોસ્કોપીક સર્જન ડો. શાંતિ વાળા M.B.B.S., M.S., (જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન)
યુરોલોજીસ્ટ ડો. સંદિપ દેસાઈ M.Ch Urology કીડની, પથરી, પેશાબના રોગના નિષ્ણાંત ઓર્થોપેડીક સર્જન
ડો. હર્ષ સુરેજા MBBS, MS Orthopaedic, FIAS, FIJR ફેકચર, ઓર્થોસ્કોપી એન્ડ જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જન ઉપસ્થિતિ રહિયા હતા
આ કેંપ માં પૂજનીય સંતો સમાજ અગ્રણી કિરીટસિંહ સરવૈયા, ભરતભાઈ માંડલિયા, ગોવિંદ ભાઈ મેર, રાણાભાઇ,વિક્રમભાઈ આલગોતર,નરેન્દ્રભાઈ ત્રિવેદી, આશિષભાઇ ત્રિવેદી, ભરતભાઈ દેસાઈ,ધર્મશાળા એશોશયન ના પ્રમુખ રાહુલભાઈ ગઢવી, મિલનભાઈ રાઠોડ મહેમાનો ઉપસ્થિત રહિયા હતા આ કેંપ માં કલ્પેશભાઈ પરમાર, જીતુભાઇ બારૈયા તેમજ ટીમ ના સૌં કાર્યકર્તા મિત્રો એ સારી એવી મહેનત કરી હતી તેમજ સૌં મદદરૂપ સહયોગી અને સૌલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ભાવનગર ને મોમેટો આપી આભાર વ્યક્ત કર્યો હતો એવી સમિતિ ના ભરતભાઈ રાઠોડ દ્વારા અખબાર યાદી માં જણાવામાં આવ્યું છે.
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા
















