Latest

ઝરિયા ગામના વિપુલ લુણીએ મેરેજ એનિવર્સરી નહિ ઉજવી ગૌસેવા અર્થે રૂ.12251નુ દાન કર્યુ

સિહોરના ઝરીયા ગામના ગૌ ભક્ત વિપુલ લુણી દ્વારા પોતાની મેરેજ એનિવર્સરી ની ઉજવણી નહિ કરી ગાય માતાની સારવાર અર્થે રૂપિયા 12251ની રકમનું દાન કર્યુ

ઝરીયા ગામના વિપુલભાઈ લૂણી કે જેઓ માલધારી રબારી સમાજના છે વિપુલ જેવુ નામ છે તેવી રીતે વિપુલ પ્રમાણે આજુબાજુના 15 થી 20 ગામોમાં અબોલ જીવોની વિના મૂલ્યે સારવાર કરી રહયા છે વિપુલ લુણી દ્વારા પોતાની મેરેજ એનિવર્સરી નિમિત્તે ઝરીયા જીવદયા પરિવારમાં ₹12251 (બાર હજાર બસ્સો એકાવન) રૂપિયાની અમૂલ્ય રકમનુ દાન કરી ઉજવણી કરી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ.(IFS) ની અધ્યક્ષતામાં  સેમિનાર સંપન્ન…

1 of 621

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *