કાલે ફરી એક સોનેરી સવાર થશે અને મારા રામનું આગમન થશે,
અસત્ય પર સત્યનો વિજય થશે અને મારા રામનું આગમન થશે,
ચારેય દિશાઓમાં વિજયની ગાથા ગવાશે અને મારા રામનું આગમન થશે,
સમય કાલે ફરી એક વાર શીખવશે કે જેનું સ્થાન જ્યાં હોય તેને અવશ્ય મળે છે, અને મારા રામનું આગમન થશે,
દુનિયા બનાવવાવાળા ના ભાગલા પાડતા લોકોના મુખમાં પણ જયશ્રી રામ જયશ્રી રામ હશે
હા કાલે મારા રામનું આગમન થશે.
જયશ્રી રામ…
સુચિતા ભટ્ટ”કલ્પનાના સૂર”