Other

જામનગરના રહેવાસી હાર્દિક હરેશભાઇ ભટ્ટને G એક્સપ્રેસ ન્યૂઝ પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ

જામનગરના રહેવાસી હાર્દિક હરેશભાઇ ભટ્ટને આજે તારીખ 26/08/2020 ના રોજ જન્મદિવસે G એક્સપ્રેસ ન્યૂઝ પરિવાર હૃદયપૂર્વક હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

સૌરાષ્ટ્રના એવા હાર્દિક ભટ્ટએ નાની ઉંમર માં જ પિતાની છત્રછાયા ગુમાવી છતાં હિંમતપૂર્વક અને જોશથી પોતાને અને પરિવારની પુરી જવાબદારી સાંભળી આજે સફળતાના અનેક શિખરો સર કરી રહ્યા છે. હાર્દિકભાઈ સૌરાષ્ટ્રના ભજનાનંદી ગ્રુપના પ્રમુખ છે તેમજ અમદાવાદમાં સાઉન્ડ એન્જીનીયરીંગ ક્ષેત્રે સંકળાયેલ છે. હાર્દિકભાઈ આજે 27 વર્ષ પુરા કરી 28 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરે છે ત્યારે ખુબ ખુબ શુભેચ્છા અને હાર્દિક અભિનંદન.. તેઓ પોતાના જીવન ઉતરોતર ખુબ પ્રગતિ કરે તેવી પ્રભુને પ્રાર્થના. હાર્દિકભાઈને પ્રત્યક્ષ હાર્દિક શુભેચ્છાઓ પાઠવો તેમના જ મોબાઈલ નંબર 7405645250 પર.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નાગર જ્ઞાતિના ઇષ્ટ દેવ શ્રી હાટકેશ્વરદાદાના પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં શ્રી વડનગરા નાગર…

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *