સિદ્ધપુર : કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારત ના પૂર્વ પ્રધામંત્રીશ્રી અને કોંગ્રેસ ના બાહોશ નેતા સ્વ. શ્રી રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રધાંજલિ પાઠવી હતી. જેમાં સિદ્ધપુર ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર સાહેબ, GPCC મંત્રીશ્રી ઇબ્રાહિમભાઈ ચરોલિયા, GPCC મહિલા મંત્રીશ્રી જયાબેન શાહ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અભેસિંહ ઠાકોર, શહેર પ્રમુખ શ્રી અમરસિંહ ઠાકોર, શહેર પ્રભારી બિપીનભાઈ દવે, જિલ્લા યુથ મંત્રી દિપકભાઈ બારોટ, સિદ્ધપુર શહેર યુથ પ્રમુખ ભુરાભાઈ પઠાણ, તાલુકા પંચાયત પ્રમુખ કાંતિજી ઠાકોર, મુસ્લિમ અગ્રણી રશીદભાઈ કુરેશી, પૂર્વ શહેર પ્રમુખ હર્ષદભાઈ પાધ્યા, જયદીપસિંહ ઠાકોર, પ્રકાશજી ઠાકોર જેવા કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા.
સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
Related Posts
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી ઓપીડી સેવા
સેવા, સમર્પણ અને વિશ્વાસનો પર્યાય: અમદાવાદ, સંજીવ રાજપૂત, : અમદાવાદ સિવિલ…
કોલવડા ખાતે ભવ્ય નેત્ર નિદાન કેમ્પ યોજાયો – 477 દર્દીઓની આંખોની તપાસ, 65 મોતીયા ઓપરેશન માટે પસંદગી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધનસુરા તાલુકાના કોલવડા ગામે મોડાસા તાલુકા ડુંગરવાડા…
ગાંધીનગર ખાતે 23મી નેશનલ મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યુ બોર્ડની બેઠક મળી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડ મીટિંગ એ મેરીટાઇમ સર્ચ…
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ક્લાસિકલ મ્યુઝિક અને ડાન્સ ફીએસ્ટાનો ભવ્ય આયોજન
સોમનાથ, તા. 14 ઓક્ટોબર 2025: પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (મુંબઈ), શ્રી સોમનાથ ટ્રસ્ટ…
એક્ટ્રેસ મોડેલ ક્રિશું પરમાર ને જન્મદિવસ ની શુભકામનાઓ
અમદાવાદ ખાતે રહેતા હિન્દી ગુજરાતી સોન્ગ તેમજ ફિલ્મ એક્ટ્રેસ ક્રિશું પરમાર નો આજે…
दिलदयाल नगर गणपति विसर्जन समारोह, वसईगांव
वसईगांव | 6 सितंबर 2025 "श्री गणेशाय नमः" के मंगल मंत्रों और…
અંબાજી ખાતે “મા અંબાના પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોકસંગીતનો લહેકો
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી પ્રસાદ ઘર: રોજગારી, ભક્તિ અને પરંપરાનું અનોખું…
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન
કાવ્યસ્પર્ધાના સંયોજકશ્રી ડૉ.કોસ્મિકાબેન પંચાલ(ભરૂચ) દ્વારા "રામસેતુ એજ…
શ્રી તળપદા કોળી જ્ઞાતિ છ, તડ પાલીતાણા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
પાલીતાણા ના મંદિર વાળી શેરી ખાતે આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતે શ્રીકૃષ્ણ…
રક્ષાબંધનના પર્વે સાબરમતી જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભાઈબહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંઘનમાં બહેન ભાઇને…
















