Other

ધાંગધ્રા ગુજૅર સુથાર સમાજ તેજસ્વી તારલાઓ નો પાંચમો ઈનામ વિતરણ સમારોહ

બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુ થી દર વર્ષે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ ધાંગધ્રા ગુજૅર સુથાર સમાજ દ્વારા પાંચમું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધાર્થી શૈક્ષણિક સિધ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આયોજનમાં પરેશભાઈ છનિયારા રસિકભાઈ બદ્રકિયા શાંતિભાઈ ખોરદીયા કેતનભાઇ તથા અમદાવાદ વિરમગામ રાજકોટ સુરેન્દ્રનગર લીબડી હળવદ વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રી હાજરી આપેલ સાથે સાથે સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહીને બાળકોમાં શિક્ષણ પ્રતિ જિજ્ઞાસા જાગે તેવું પ્રવચન આપેલ વિદ્યાર્થીઓને તેઓની શિક્ષણીક સિધ્ધી બદલ શુભેચ્છા પાઠવી હતી આયોજનની સફળ બનાવવા પ્રમુખશ્રીભરતભાઈ ધાંગધરીયા શંભુભાઈ મિસ્ત્રી ભરતભાઈ ગજ્જર ભરતભાઈ વડગામા ગણપતભાઈ જમનાપરા વિનોદભાઈ પંચાસરા નીલકંઠ ભાઈ તથા શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી

બ્યૂરો રિપોર્ટર દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *