Other

નાવડા ગામના ક્યુટ બોય કૃષ્ણરાજસિંહનો આજે જન્મદિવસ

 

વલ્લભીપુર:
બરવાળા તાલુકાના નાવડા ગામના કયુટ બોય કૃષ્ણરાજસિંહ ભાડલિયાનો આજે જન્મદિવસ છે. આજે જીવનના ૧૧ વષૅ પુણૅ કરીને ૧૨માં વર્ષમા મંગળ પ્રવેશ કરતા બર્થડે બોયને દાદાજી સ્વ. રતનસંગભાઈ અને પપ્પા સ્વ ભગવતસિંહ અને નાના બાપુ કેશુભા ના અપાર આશીર્વાદ હંમેશા મળતા રહ્યા છે.

જ્યારેદાદી સજનબા, મમ્મી નયનબા અને નાનાબા જામબા નાં કુલદીપક પર સતત હેત વરસાવી તેમના મંગલમય સ્વસ્થ અને દીર્ઘાયુ જીવનની કામના કરી રહ્યા છે કાકા બળવંત સિંહ અને કાકી ધર્મિષ્ઠાબા ના લાડલા ભત્રીજાને. જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે વલ્લભીપુરના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકીના ભાણુંભાને આજના દિવસે વ્હાલી બહેનો ગોપી,એકતા, સાધનાનાઅને યશવી ના અપાર હેત, પ્રેમ અને અસ્ખલિત લાગણીઓ વચ્ચે કૃષ્ણરાજસિંહ મહાદેવના મંદિરે દર્શન કરીને આશીર્વાદ મેળવી જન્મદિવસની ઉજવણી કરશે. કૃષ્ણરાજસિંહને મો.નં. 9898170094 પર શુભેચ્છાઓ મળી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *