OtherSports

બેબી ફૂટબોલ લીગ માં આર એમ પી એસ શાળા નાં બાળકો ઝળકી ઉઠ્યા

આર એમ પી એસ એ ભરૂચ જિલ્લાની સૌ પ્રથમ શાળા છે જે પોતાનું અલગ ફૂટબૉલ ક્લબ ધરાવે છે. બાળકોએ અસાધારણ ખેલદિલી અને ટીમ ભાવના પ્રદર્શિત કરી, જે ખરેખર પ્રશંસનીય હતી. RMPS રિવર રાફ્ટર્સ અનુક્રમે 3જું સ્થાન અને 2જી રનર-અપ મેળવ્યું.

આ પ્રસંગે શ્રી મયંક બૂચ (ટ્રેઝરી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન), શ્રીમતી મિત્શુ બૂચ (નર્મદા ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ) , શ્રી જયદેવસિંહ મહારાઉજી (સેક્રેટરી) જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.  DD FC ખાતે નર્મદા જિલ્લા ફૂટબોલ એસોસિએશનના, શ્રી દીપેન પટેલ (ભરૂચ જિલ્લા ફૂટબોલના પ્રમુખ) , શ્રી ક્રિષ્ના મહારાઉજી (ગુજરાત રાજ્ય ફૂટબોલ સંઘના ખજાનચી અને પસંદગીકાર), અને શ્રી મહાવીર જૈન (ભરૂચ ફૂટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ)  સહુ એ હાજર રહી બાળકો ને પ્રોત્સાહીત કર્યા હતા.

બહુપ્રતીક્ષિત ઇનામ વિતરણ સમારોહ 30મી એપ્રિલ, 2023 ના રોજ યોજાયો હતો, જ્યાં વિજેતાઓને પ્રમાણપત્રો, ટ્રોફી, મેડલ અને સ્મૃતિચિહ્નોથી નવાજવામાં આવ્યા હતા.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ ખાતે રેકોર્ડબ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ ‘બ્લેક એન્ડ વન કપ 2025’ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન…

ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે…

બોરતવાડા દેવધાર નાઈટ ટુર્નામેન્ટમાં દિવ્યાંગ ખેલાડીને શાનદાર રમત બદલ પુરસ્કાર આપી કરાયું સન્માન

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ખાતે દેવધાર નાઈટ…

1 of 36

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *