ગાંધીનગર: આજે દેશભરમાં ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે ત્યારે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ટ્રી પ્લાન્ટ ગણપતિનું સ્થાપન કર્યું હતું. પ્રવર્તમાન પરિસ્થિતીમાં ગણેશજીની આરાધના માટે માટીના ગણપતિમાં વૃક્ષનું બીજ વાવી “ Plan a plant with Ganesh “ ગણેશ મૂર્તિનું સ્થાપન ઘરમાં જ કરવા તેમજ પર્યાવરણનું રક્ષણ કરવા મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા અપીલ કરવામાં આવી હતી.
આજે ગણેશ ચતુર્થી.. બપ્પા ઘરે બિરાજમાન થશે..રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણીએ કર્યું ટ્રી પ્લાન્ટ ગણપતિનું સ્થાપન..
Related Posts
અમરેલી જીલ્લા સહિત ગુજરાતમાં ભગવો લહેરાયો
અમરેલી જિલ્લાના મતદારોનો આભાર માનતા :- ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા…
G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.
ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…
ભાવનગર જિલ્લાના પત્રકારો માટે સીપીઆર તાલીમ યોજાઇ.
ભાવનગર જિલ્લાના પત્રકારો માટે COLS ( Compression Only Life Support ) અર્થાત સી.…
પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખના નામને લઈ લોકોની ઉત્સુકતા વધી.
એબીએનએસ, એ.આર. પાટણ: પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકરો અને…
ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં સ્વામિત્વ યોજના…
મહુવા તાલુકાના ઊંચા કોટડા સરકારી માધ્યમિક શાળા ખાતે પોક્સો એકટ અંગે કાર્યક્રમ યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી દ્વારા આયોજિત બેટી બેટી બચાવો બેટી પઢાવો…
તળાજા સરકારી વિનિયન આર્ટસ કોલેજમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના…
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની જોરદાર કામગીરી ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૧૫૧૨૬ (પેટી નંગ-૫૭૦) તથા બીયર ટીન નંગ-૨૦૧૬ (પેટી નંગ-૮૪) મળી કિ.રૂ.૩૩,૦૩,૨૪૦/- સહિત કુલ કિ.રૂ.૫૩,૧૮,૨૪૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડયો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…