Breaking NewsPolitics

આબુરોડ પંચાયત સમિતીના નવા વરાયેલા કાંગ્રેસ પ્રમુખ માં દાંતાની મુલાકાતે

બનાસકાંઠા

દાંતા કાંગ્રેસ કાર્યકરો દ્રારા તેમનુ સ્વાગત કરવામા આવ્યુ

ફુલહાર થી સ્વાગત કરવામા આવ્યુ

દાંતા નજીક આવેલ અંતરશા દરગાહ મા દર્શન એ આવ્યા

આવનારી વિધાનસભા દાંતા સીટ 10 માટે કરશે લીલારામ ગરાસીયા પ્રચાર

ગુજરાત વિધાનસભાની ચુંટણી મા ફરીથી કોંગ્રેસ જીતે તે માટે અંતરશાવલી દરબાર માં મૂકી અરજ

કોટેશ્વર રાજસ્થાન બોર્ડર પાસે ના વતની

આવનારા દાંતા વિધાનસભા ની સીટ જીત માટે માથુ ટેક્યું દરગાહ મા

અંતરશાહ દરગાહ ખાતે હિંદુ સૌથી વધુ દર્શનાર્થે આવે છે

રાજે શ્રી પી પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો અલગ અલગ જગ્યાએ થયેલ ચોરી ના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 365

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *