જામનગર: જામનગર બેડી ખાતે મેહબુબાશા ચોક ખાતે વિકાસ કોનો વિકાસ ની ખોજ અભિયાન અંતગર્ત કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉડી અને આંખે વળગે તેવો વિકાસ બેડી ખાતે મેહબુબાશા ચોક વિસ્તાર લઈને આખા ગામમાં ક્યાંય રોડ રસ્તા કે ગટર કે પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટીના નાં પચ્ચીસ વર્ષ ના શાસન દરમિયાન ક્યાં જોવા મળેલ નથી અને હળાહળ જુઠા વાયદામાં પાવરધી આ સરકાર નો વિકાસ ખુલ્લો પાડેલ તથા સુત્રોચ્ચાર સાથે રેલી અને બેનરો સાથે જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના આદરણીય અધ્યક્ષશ્રી દિગુભા જાડેજા તથા જામખંભાળિયા નાં આદરણીય ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ માડમ તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિશાન સેલ નાં વાઇસ ચેરમેન શ્રી કણૅદેવસિહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંગઠન કે.પી.બથવાર તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મહામંત્રી શ્રી સહારાબેન મકવાણા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ શ્રી નયનાબા જાડેજા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના મહિલા પ્રમુખ શ્રીમતી રંજનબેન ગજેરા તથા જામનગર મહાનગરપાલિકા નાં કોપૉરેટર શ્રી જેનમબેન ખફી તથા નુરમામદભાઈ પલેજા તથા ધવલભાઈ નંદા તથા કાસમભાઈ જોખીયા તથા સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રભારી શ્રી હારુનભાઈ પલેજા તથા ઓબીસી ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ શ્રી કલ્પેશભાઈ હડીયલ તથા જામનગર જીલ્લા પંચાયત ના સદસ્યશ્રી પ્રભાતભાઈ ઝાટીયા તથા જીગરભાઈ રાવલ, ચિરાગભાઈ જીંજુવાડિયા, રામદેવ ઓડેદરા તથા જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા તથા ચંદ્રસિંહ જાડેજા તથા કોંગ્રેસ અગ્રણી શ્રી બોદુભાઈ તથા શબ્બીરભાઈ ચાવડા, ફિરોઝ ગજીયા, જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શ્રી સાજીદભાઈ બ્લોચ તથા પાથૅભાઈ પટેલ આનંદભાઈ રાઠોડ તથા મહિલા મોરચાના હોદેદારો શ્રી નમૅદાબેન તથા દક્ષાબેન વાડોલીયા તથા રોશનબેન તથા અલ્તાફ ખીરા તથા જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો તથા વોર્ડ નંબર 1 ની જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં જિલ્લા/શહેર કોંગ્રેસ દ્વારા સરકારના વિકાસને લઈ વિકાસની ખોજ અભિયાનનું કરાયું આયોજન
Related Posts
અમરેલી જીલ્લા સહિત ગુજરાતમાં ભગવો લહેરાયો
અમરેલી જિલ્લાના મતદારોનો આભાર માનતા :- ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા…
G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.
ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…
ભાવનગર જિલ્લાના પત્રકારો માટે સીપીઆર તાલીમ યોજાઇ.
ભાવનગર જિલ્લાના પત્રકારો માટે COLS ( Compression Only Life Support ) અર્થાત સી.…
પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખના નામને લઈ લોકોની ઉત્સુકતા વધી.
એબીએનએસ, એ.આર. પાટણ: પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકરો અને…
ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં સ્વામિત્વ યોજના…
મહુવા તાલુકાના ઊંચા કોટડા સરકારી માધ્યમિક શાળા ખાતે પોક્સો એકટ અંગે કાર્યક્રમ યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી દ્વારા આયોજિત બેટી બેટી બચાવો બેટી પઢાવો…
તળાજા સરકારી વિનિયન આર્ટસ કોલેજમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના…
ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની જોરદાર કામગીરી ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૧૫૧૨૬ (પેટી નંગ-૫૭૦) તથા બીયર ટીન નંગ-૨૦૧૬ (પેટી નંગ-૮૪) મળી કિ.રૂ.૩૩,૦૩,૨૪૦/- સહિત કુલ કિ.રૂ.૫૩,૧૮,૨૪૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડયો
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…