ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, જામનગર મહાનગરના પ્રભારી શ્રી અભયભાઈ ચૌહાણ સાથે પરામર્શ કરી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર કારોબારી સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવેલ. આ નિમણુંકને ગુજરાત રાજ્ય કૃષિમંત્રી શ્રી. આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામનભાઈ ભાટુ, પ્રકાશભાઈ બામાણિયા, ડે. મેયર તપન પરમાર, સ્ટે . કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોશરાણી, શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના પ્રમુખ – મહામંત્રી, વોર્ડ સમિતિના હોદેદારો, કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવી છે. ભાજપ મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જાણવામાં આવ્યું હતું.
જામનગર ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર કારોબારી સમિતિ જાહેર કરવામાં આવી.
Related Posts
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના…
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા…
ભાવનગરપાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૫ની સાલમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં ફર્લો રજા ઉપરથી છેલ્લાં સાત વર્ષથી ફરાર કેદીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રોકડ રૂ.૧૫,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડતીભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ભાવનગર ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રોકડ રૂ.૧૪,૬૦૦/-ના મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા રક્ષામંત્રી રાજનાથસિંહ
ભુજ, સંજીવ રાજપૂત: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની…
કચ્છીજનોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ
ભુજ: સંજીવ રાજપૂત: કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે…
ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા “એક પગલું સારા સ્વાસ્થ્ય તરફ” પહેલ શરૂ કરી
પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, પી. એચ. સી. વાળુકડ દ્વારા…