જામનગર: શહેરમાં આશરે છેલ્લા 14 વર્ષથી શિક્ષણ જગત સાથે સંકળાયેલ શહેર ખાતે મહાદેવ કલાસીસના સંચાલક અને અન્ય સામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલ નિસ્વાર્થ સેવા આપતા એવા મિતેષભાઈ મહેતાની જામનગર શહેર ભાજપમાં શિક્ષણ સેલના કન્વીનર તરીકે વરણી કરવામાં આવી છે. જે બદલ તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે.. મહાદેવની અસીમ કૃપા તેમના પર બની રહે અને તેઓ વધુ આગળ જીવનમાં ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી શુભકામનાઓ પાઠવે છે. અભિનંદન
જામનગર શહેર ભાજપમાં શિક્ષણ સેલના કન્વીનર નિયુક્ત થવા બદલ મિતેષભાઈ મહેતાને અભિનંદન
Related Posts
જુનાગઢ સિવિલ માં દર્દીઓ ને પડતી મૂશ્કેલી મા સુધારો કરી વ્યવસ્થા સુધારવા ની માંગ કરતા આમ આદમી પાર્ટી ના મહિલા નેતા રેશ્મા પટેલ
જુનાગઢ સિવિલ હોસ્પિટલ માં ઘણા દર્દીઓ રોજેરોજ સારવાર માટે આવે છે, જીવ બચાવા માટે…
જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ
જૂનાગઢમાં ’આપ’ નેતા રેશ્મા પટેલની આગેવાનીમાં મોટી સંખ્યા માં મતાઓ-બહેનો-યુવાનો…
આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યું કે “ આમ આદમી પાર્ટી નું સદસ્યતા અભિયાન ગુજરાત માટે રાજકીયક્રાંતિ નો સુર્યોદય છે, ભય ભૂખ અને ભ્રષ્ટાચાર સામે પરિવર્તન નો અવાજ છે , પરિવર્તન ની લડાઈ છે
અમારા સંગઢન ના મહાયજ્ઞ માં અમે વિશ્વાસ થી કહીએ છીયે કે ભાજપ ના પેજ પ્રમુખ આમ…
અમરેલી જીલ્લા સહિત ગુજરાતમાં ભગવો લહેરાયો
અમરેલી જિલ્લાના મતદારોનો આભાર માનતા :- ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા…
પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખના નામને લઈ લોકોની ઉત્સુકતા વધી.
એબીએનએસ, એ.આર. પાટણ: પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકરો અને…
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપો રાજકારણનો અખાડો બન્યો
વિઝન 2030માં ખામી: આયોજકોની અણઆવડત અને "હું પણા" ની મનસિકતાના કારણે…
ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ
સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોંગ્રેસનો સફાયો. 800 ઉપર કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા.
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારત વિશ્વ સ્તરે અગ્રેસર બન્યું છે, વિકાસશીલ…
જૂનાગઢના ખડીયા ગામે ઇકોસેંસેટીવ ઝોનના નામે વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું.
હાલ સરકાર પોતાની તિજોરીઓ ભરવા માટે વેપારીઓને દંડ ફટકારવાના નિયમો લાવી રહી છે:…