અમદાવાદ: ગાંધીનગર મનપા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા તેમજ દિલ્હીના ડયુટી સીએમ મનીષ સીસોદીયા પ્રચાર અર્થે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ગુજરાત આપ ના પદાઅધિકારીઓ દ્વારા ગુજરાતની પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આપના કાર્યકરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.

















