Sports

ઈડરની હિલ્સ હાયર સ્કૂલમાં વાર્ષિક સ્પોર્ટ્સ મહોત્સવ નું આયોજન થયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ઈડરની હિલ્સ હાયર સ્કૂલમાં વાર્ષિક સ્પોર્ટ્સ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક બાળકે ભાગ લીધો. 20 અવનવી મેદાની રમતોમાં બાળકોએ ખૂબ જ સ્ફૂર્તિદાયક પ્રદર્શન કર્યું. સમારંભના અધ્યક્ષ  શ્રી રમણલાલ વોરા  સમારંભના મુખ્ય મહેમાન જયસિંહ ભાઈ તવર અતિથિ વિશેષ કેશુભાઈ રબારી અને અશ્વિનભાઈ પટેલ હાજર રહ્યા હતા.

માનનીય શ્રી રમણલાલ વોરા સાહેબે બાળકોને ભણવાની સાથે સાથે દરેક ની સ્કીલ ની એક અલગ હેમિયત હોય છે તેવા શબ્દો સાથે બાળકોને ઉદબોદિત કર્યા હતા.

જયસિંહભાઈ એ સ્કૂલ ના કાર્યો નાં વખાણ કર્યા હતાં અને અશ્વિનભાઈ પટેલે બાળકો ને બચત નો અભિગમ સમજાવ્યો હતો. વિશેષ પ્રેમલભાઈ દેસાઈ, દિનેશભાઈ ચૌધરી પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યાં હતાં, આ તબક્કે સ્કૂલ ના પ્રિન્સીપાલ એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિજેતા ટીમ ને વોરા સાહેબ હસ્તે ટ્રોફી થી સ્ટુડન્ટ્સ નું સન્માન કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગોધરા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિવિધ વયજૂથના ભાઈઓ માટે જિલ્લાકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ, ગાંધીનગર…

ખેલમહાકુંભ ૩.૦ અંતર્ગત ગોધરા ખાતે ભાઇઓ અને બહેનો માટેની તાલુકાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ

એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર…

૨૮મી ઓલ ઇન્ડિયા પોલીસ ગોલ્ફ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાણંદ ખાતે ૨૮મી ઓલ ઇન્ડિયા…

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *