સુરત મહાનગપાલિકાએ છેલ્લા બે વર્ષથી સમગ્ર ભારતમાં સ્વચ્છતાના નામે બીજો ક્રમે આવે છે પરંતુ સુરત શહેરના આમુક વિસ્તારોમાં સ્વચ્છતાના નામે સુરત મહાનગરપાલિકાનું ધોહરુ વલણ દેખાય રયું છે.કારણકે સુરત શહેરમાં વેરો બદાને એક સમાન આવતો હોય છે તો પ્રાતમિક સુવિધાઓમાં કેમ ભેદ ભાવ કરવામાં આવિરયું છે.જેમ કે ઉધના,પાંડેસરા,બમરોલી,ભેસ્તાન, ઉન્ન,સચિન,જેવા વિસ્તારોમાં સ્વચ્છતાની સુરત કઈક જુદી જોવા મળી રહી છે.સુરતના ઉધના ઝોન વિસ્તારોમાં કોન્ટ્રાક્ટ પર ચલાવામાં આવતા કચરાના વાહનો બબ્બે દિવસ સુધી સોસાયટીઓમાં આવતા ન હોવાના કારણે ઘરમાં ભેગા થયેલા કચરાને લોકો જાહેર રોડ પર ફેકી દેતા હોય છે. એવા દ્રશ્ય ઉધના વિસ્તારમાં આવેલા પટેલ નગર ખાતે જાહેર રોડ પર કચરાનો ઢેર જોવા મળ્યું હતું.વરસાદના પાણીના બરાણ પણ જોવા મળ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા અનેકવાર ઉધના ઝોનમાં લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી રહ્યું..
ઉલ્લેખનીય છે કે કોરોનાથી રાહત મળી નથી કે લોકો મચ્છર જન્ય
વાયરલ રોગોથી જુજુમી રહ્યા છે. સરકાર દ્વારા જાગૃતતાના અનેકો કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા ધોર નિદ્રામા હોય તેહુ દેખાય રહ્યુ છે.આવા કચરાના ઢગલાઓનો નિકાલ કેમ નથી કરવામાં આવી રહ્યું આવી ગંદકી અને
કચરાના ઢગલાઓ માંથી ઉઠતા મચ્છરોથી ફેલાતી બીમારીઓથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ઘરોમાં ડેગુ મલેરીયા અને ચિકનગુનયાના જેવા મચ્છર જન્ય રોગોથી પીડાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા સુરત મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.મ.પા. ક્યારે નિદ્રામાંથી જાગે અને કચરાના ઢગલાઓ નિકાલ કરે એ જોયું રહ્યુ….
આનંદ ગુરવ….સુરત
સુરત મહાનગર પાલિકા ખુલ્લી પડી પોલ…
ઉધના પટેલનગર ખાતે કચરાના ડગલઓ જોવા મળ્યા.
સ્થાનિક લોકો સુરત મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો…
સ્થાનિક લોકો મચછરજન્ય રોગોથી પિયા…
મ.પા માં વરમ વાર રજુવાત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી રહ્યું.