Breaking NewsLatest

ટીંબી ગામે ઉમરાળા તાલુકા ભાજપ પક્ષ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ યોજાયો

ઉમરાળા તાલુકાના ટીંબી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા ના અધ્યક્ષ સ્થાને તેમજ સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો…

આ પ્રસંગે ઉમરાળા ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર,ગુજરાત જીઆઇડીસી નિયામક પેથાભાઈ આહીર, જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જગદીશભાઈ ભીંગરાડીયા, જી.પં સિંચાઇ સમિતિ ચેરમેન શ્રીમતી મધુબેન ભીંગરાડીયા, જીલ્લા ભાજપ મંત્રી ઘનશ્યામભાઈ ખૂંટ,જી.પં ન્યાય સમિતિ પ્રતિનિધી છગનભાઇ ભોજ,જી.પં સદસ્ય મુકેશભાઈ રાઠોડ,પ્રદેશ મહિલા મોરચા કા. સદસ્ય શ્રીમતી ભારતીબેન ભીંગરાડીયા,કિસાન મોરચા પ્રમુખ અભેસંગભાઈ પરમાર, ઉમરાળા તા.ભાજપા પ્રમુખ પ્રતાપભાઈ આહીર,તા.પં પ્રમુખ ધર્મેન્દ્રભાઈ લખાણી,તા.પં. ઉપપ્રમુખ સુજાનસિહ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઇ ટાંક,તા.પં કારોબારી ચેરમેન સુરેશભાઈ કુવાડીયા, તા.પં ન્યાય સમિતિ ચેરમેન હરિભાઈ સૌંદરવા તેમજ જિલ્લા હોદ્દેદારો,જિલ્લા મોરચા હોદ્દેદારો,તાલુકા હોદ્દેદારો,તાલુકા મોરચા હોદ્દેદારો તથા આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત  રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *