Latest

દડવા ગામે આપના સ્નેહ મિલન સમારોહમાં પ્રદેશ અગ્રણી મહેશ સવાણી ઉપસ્થિત રહ્યા

ઉમરાળા તાલુકાના દડવા ગામે આમ આદમી પાર્ટીનો સ્નેહમિલન કાર્યકમ યોજાયો આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા મહેશભાઇ સવાણી,પ્રદેશ માલધારી સેલ પ્રમુખ અશોકભાઈ ગોહેલ તથા ઉમરાળા તાલુકા પ્રભારી અને પ્રદેશ સહમંત્રી બાવચંદભાઈ ભાલીયા,પ્રદેશ સહમંત્રી ખુમાનસિહ ગોહિલ,સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઇ નાવડીયા, ભાવનગર જીલ્લા આપ પ્રમુખ હસમુખભાઈ દોમડીયા,પી.કે. મકવાણા,ડો.ખેની,બોટાદ જીલ્લા પ્રમુખ,ગઢડા તાલુકા આગેવાન મહેન્દ્રભાઈ સાટીયા,ઉમરાળા આપ પ્રમુખ અજયભાઇ ખાખડીયા,ઉમરાળા સહ પ્રભારી ભરતભાઇ ડાગર,સંગઠન મંત્રી શક્તિસિંહ,ઉપપ્રમુખ રઘુવીરસિંહ મહામંત્રી હરસિગભાઈ હાહડ ઉપપ્રમુખ કરશનભાઇ,યુવા પ્રમુખ હિતેશભાઈ ડાભી,ઉમરાળા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો તથા દડવા ગામના આગેવાનો દિનેશભાઇ તથા અશ્વિનભાઇ તથા દડવા ગામના તમામ કાર્યકરો સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર ઉપસ્થિત રહેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *