અમદાવાદ: અમદાવાદ અજીત મીલ પાસે આવેલ સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સમિતિ” દ્વારા કરવામાં આવી હતી. જેમાં સંસ્થા દ્વારા સંસ્થાના ગુજરાત પ્રદેશના ચેરમેન તરીકે શફીકભાઈ ઘાંચી સોપારીવાળાની વરણી કરવામાં આવી હતી તથા ડોક્ટર સેલ ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી તરીકે ડો. ઊવેશખાનની વરણી કરવામાં આવી હતી. પદ પર વરણી થતા ઉપસ્થિત મહાનુભાવોએ તેમને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં દિનેશ સિંગ રહેવર, મનોજ સિંગ રાજપૂત, જસવંતસિંહ બાપુ, અકીલભાઈ અન્સારી (વેરાયટી બેંકરી), રિઝવાન આંબલીયા તથા જવાબદાર સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પદ ગ્રહણ કરનાર મહાનુભાવોએ માનવધિકાર દ્વારા અન્યાય થતા લોકોને ન્યાય અપાવવાની તત્પરતા દાખવી હતી અને તેમના કાર્યો જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી બાંયધરી આપી હતી.
અમદાવાદ ખાતે માનવ અધિકાર દિવસની કરવામાં આવી ઉજવણી.
Related Posts
વિકાસની દિશામાં વધુ એક કદમ
૧૫ કરોડના શેત્રુંજી નદી ઉપર મેકડા-ઇંગોરાળા રોડમાં મેજર બ્રીજની મંજુરી મેળવતા…
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને…
પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતના પરિજનોને શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્થાનિકો સાથે રામકથામાં ભાવવિભોર અંજલિ આપી.
કામરેજના સરથાણા જકાતનાકા ખાતે રામકથામાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.…
જમ્મુના પહેલગાવમાં આતંકી હુમલા ને લઈને રાધાનપુરમાં શૈક્ષણિક લોક ડાયરો મોકૂફ રખાયો.
પાટણ. એઆર, એબીએનએસ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમી, સાંત્તલપુર,રાધનપુરમાં…
ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ.૧૫ લાખની સહાયનો ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી
બનાસકાંઠા, એબીએનએસ: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ દરમિયાન ચાલુ ફરજે કર્મચારીનું…
જામનગરમાં ખેલમહાકુંભની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો
જામનગર, સંજીવ રાજપૂત, જામનગરના JMC સ્પોર્ટસ કોમ્પલેક્ષના ઇન્ડોર હોલ ખાતે આજે…
સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ
સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત શહેરના વરાછા…
અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રીના હસ્તે શુભારંભ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારની કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત તમામ…
ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ
સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી…
૨૫ એપ્રિલ : વિશ્વ મેલેરિયા દિવસ: મેલેરિયામુક્ત જિલ્લો બનવા તરફ અમદાવાદના આગેકદમ
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજય સરકારે મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૭ સુધી…