Breaking NewsLatest

ત્રિશુલીયા ઘાટી પર ટ્રક પલ્ટી

દાંતા તાલુકો બનાસકાંઠા નો સીમાડાનો તાલુકો છે. આ તાલુકામાં મોટાભાગે પહાડી વિસ્તાર આવેલ છે. અંબાજી થી દાંતા તરફના માર્ગ પર ત્રિશુલીયા દેવી ઘાટી આવેલી છે આ ઘાટી પર અવાર-નવાર અકસ્માત થતાં હોવાથી રાજ્ય સરકાર દ્વારા અંબાજીથી દાંતા માર્ગ ફોરલેન માર્ગ બનાવવામાં આવેલ છે. પરંતુ ફોરલેન માર્ગ બન્યા બાદ પણ આ ઘાટી ઉપર અકસ્માતો થતા રહે છે.
5 જાન્યુઆરી ના રોજ અંબાજીથી દાંતા માર્ગ પર ત્રિશુલીયા દેવી ઘાટી પર એક ટ્રક અગમ્ય કારણોસર પલટી ખાઈ ગઈ હતી. જેમાં કોઈ જાનહાની ન થવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સૂચન બોર્ડ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

​દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…

1 of 744

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *