ખાર રેજીમેન્ટ ગ્રુપ દ્વારા 73માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી તેમાં પોલીસ ફોરેસ્ટ અને આર્મીની ભરતીની તૈયારી કરતા નવ યુવાનો જોડાયા હતા અને ખાસ હાજરી કોળી સેના પ્રમુખ કાળુભાઇ જાંબુચા તથા રાકેશભાઈ પરમાર હાજરી આપી હતી તથા ભાવનગરમાં આર્મીની નોકરીમાં ફરજ બજાવતા દરેક જવાનો ખાસ હાજરી આપી હતી અને આવા દેશભક્તિના દરેક કાર્યક્રમોમાં ખાર રેજીમેન્ટ ગ્રુપના દરેક નવયુવાનો દરેક કાર્યક્રમમાં હાજર રહે છે





















