તાજેતરમાં અંજાર તાલુકામાં થયેલ વિવિધ મંદિર ચોરીઓ સંદર્ભે બોર્ડર રેન્જ આઇ.જી.પી.થી જે.આર.મોથલીયા સાહેબશ્રી,રારહદી ગજ ભુજ નાઓ અને પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ ના સીધા સુપરવિઝન હેઠળ શ્રી આલોક કુમાર (પ્રો.આઇ.પી.એસ.) તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી અંજાર વિભાગ અંજાર નાઓ ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પુર્વ કચ્છ ગાંધીધામ દ્વારા અલગ – અલગ દિશાઓ માં તપાસ કરવા ટીમો સક્રિય હતી જે દરમ્યાન અંજાર તાલુડાના વિડી ગામની સીમમાં આવેલ શ્રી સંધ્યાગીરી આશ્રમ માં થયેલ મંદિરચોરી ની ઘટનામાં મળેલ સી.સી.ટી.વી. એનાલીસીરા તેમજ હ્યુમન સર્વેલન્સનાં આધારે જાણવા મળેલ કે આ મંદિર ચોરીઓની ઘટનામાં બનાસકાંઠા જીલ્લાની કોઇ ગેંગ સંડોવાયેલ છે જેથી એક સ્પેશીયલ ટીમ મોકલી ત્યાંથી આ ગુનામાં બે ઈસમો ની પુછપરછ આધારે મંદિર ચોરી કરવામાં રેડીનુ કામ કરવામાં સંડોવાયેલ આરોપીને પડી ત્રણેય ઇશમોની મંદિર ચોરી બાબતે સઘન પુછપરછ કરતા તેઓએ અંજાર વિસ્તારમાં અલગ- અલગ જગ્યાએ ચોરીઓ કરેલાની કબુલાત આપેલ અને તેઓ દ્વારા સંતાડી રાખવામાં આવેલ મુદ્દામાલ શોધી કાઢી નીચે જણાવ્યા મુજબનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :
(૧) રમતુભાઇ અરજણભાઇ ખેર ઉ.વ ૪૫ રહે.ધામણવા તા-દાતાજી.બનાસકાઠા
(૨) સમંદરખાન ચાંદખાન પઠાણ ઉ.૫ ૪૨ રહે,રંગપુર તા-દાંતા જી.બનાસડાંઠા (3) કલ્પેશ પ્રકાશભાઇ નટ ઉ.વ.૪૦ રહે.યાદવનગર ઝુપડા શાંગનદી પાસે અંજાર મુળ
રહે-રીછડી તા-દાંતા જી.બનાસકાંઠા
શોધાયેલ ગુનાઓ
અંજાર પોલીસ સ્ટેશન ગુના રજી નં.૧૧૯૯૩003૨૨00૮૮ ઇ.પી.કો.ડલમ ૪૫૭,૩૮૦ અંજાર પોલીસ સ્ટેશન ગુના ૨૭ નં.૧૧૯૯૩૦૦૩૨૨૦0૭૭ ઈ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ કબ્જે કરેલ મુદ્દામાલ:
– શ્રી સંધ્યાગીરી બાપુના આશ્રમ -વીડી વાળા મંદીરેથી ચોરી થયેલ
(૧) ચાંદિનો મુગટનંગ-૧, વજન-૨૫૦ ગ્રામ કિ.રૂ.૮૦૦૦/ (૨) ચાદિનો ખંડીત મુગટ નંગ-૧ વજન -૨૬૦ ગ્રામ કિ.રૂ.૮,૨૦૦/
Repoter Karishma Mani
Kutch