ભગવાન શામળીયા નેં ચાંદીની પીચકારી થી કલરનો છંટકાવ કરવામાં આવ્યો હતો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભકતો ઉપર અબીલ ગુલાલ ની છોડો ઉડાવવામાં આવી હતી
હોળીના પાવન પર્વે માં મોટીસંખ્યામાં ભક્તો ઉમટી યા હતા
વહેલી સવારથી જ ભકતો લાંબી કતારો માં ઊભા રહીને ભગવાન શામળીયા દશૅન કરવા તલપાપડ થઇ ગયા હતા
આજરોજ ફાગણ સુદ પૂનમ નાં રોજ ભગવાન શામળીયા દશૅન કરવા માટે વહેલી સવારથી જ ભકતો લાંબી કતારો માં ઊભા રહીને ભગવાન શામળીયા નાં દરબારમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવા આવી પહોંચ્યા હતા હોળીના પાવન પર્વે વહેલી સવારથી જ ભકતો ભગવાન શામળીયા નાં દરબારમાં શીશ ઝુકાવી દશૅન કરીને ધન્યતા અનુભવતા હતા મંદિર નાં પુજારી પરેશભાઈ તથા વિનયભાઈ દ્વારા ભગવાન શામળીયા નેં સોના નાતથા હીરા નાં આભુષણો થીં ભગવાન નેં સુશોભિત કરવામાં આવ્યાં હતાં ભગવાન શામળીયા નેં સફેદ વાધામા સુશોભિત કરવામાં આવ્યાં હતાં ભગવાન શામળીયા નેં કેસુડાના ફુલો તથા અબીલ ગુલાલ નો રંગોથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભગવાન શામળીયા નેં ચાંદીની પીચકારી દ્વારા રંગો નો છંટકાવ કરવામાં આવ્યો હતો ભકતો ઉપર અબીલ ગુલાલ તથા કેસુડાના ફુલો વરસાદ કરવામાં આવ્યો હતો ભકતો પણ નાચી ઉઠ્યાં હતાં ભગવાન નાં પરિસરમાં હોળી ઉત્સવ ની ઉજવણી કરી નેં ધન્યતા અનુભવતા હતા ભગવાન નાં દશૅન કરીને બજારમાં થીં ખજુર ધાણી ખરીદી કરતા હતા આમ હષૅ ઉલ્લાસ સાથે હોળી નો તહેવાર ઉજવ્યો હતો