કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માલપુર ની ગોવિંદપુર શાળાના શિક્ષિકા ત્રિવેદી વિરલ બેન બાબુભાઈ ધોરણ 1 અને 2 ના બાળકો માટે વેસ્ટ માંથી બેસ્ટ ટી.એલ.એમ નું નિર્માણ કરી નવતર પ્રયોગ કર્યો હતો જેને રાજ્યકક્ષાએ શૈક્ષણિક ઈનોવેશન 2021/22 ઇડર ડાયટ મુકામે રજૂ કર્યો હતો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ મા રાજ્ય કક્ષાએ બીજીવાર પસંદગી પામી હતી તે બદલ રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ બીઆરસી સીઆરસી માલપુર તાલુકા અને ગોવિંદપુર ના શિક્ષણ પ્રેમી દ્વારા શિક્ષક ને અભિનંદન આપ્યા હતા