તારીખ 30/3/2022 ના રોજ અમારા મિત્ર રઘુભાઈ ભરવાડ (SPCA) સુરેન્દ્રનગર માહિતી આપેલ અમો ને કે એક આઇશર ગાડી GJ04 X 9225 મા ગેરકાયદેસર ભેંસો અને ગૌ વંશ ભરી ને વલણ જવાની છે આવી સચોટ માહિતી મળતા મનોજ બારૈયા (SPCA) અમદાવાદ જિલ્લા ના ધોલેરા પોલીસ પ્રસાસન ને જાણ કરતા PSI ગોહિલ સાહેબ અને તેમની ટિમ માહિતી આપતા આપતા ગાડી પાટળી રોડ આગળ ચેક પોસ્ટ ઉપર સદર ગાડી ચીકીગ હોવાથી આરોપી એ ગાડી હોટલ ની સાઈડ મા ઉભી રાખી દીધેલ આવી માહિતી અમોને મળતા ત્યાર બાદ ફરી થી સાહેબ માહિતી. આપેલ ગાડી સદર હોટલ ની બાજુ મા છુપાવી દીધી છે સાહેબે ને માહિતી આપતા સાહેબ છુપાવેલ સદર જગ્યા ઉપર જતા ઉપર નંબર વાળી સદર ગાડી ચેક કરતા 3 ભેંસ 3ભેંસ બચ્ચા અને 4 ગૌ વંશ અને 2 ગૌ વશ નાના વાંછડા જોતા સદર ગાડી ચાલક પાસે પાસ પરમીટ માંગતા સાહેબ ને સીધો જવાબ ના મળતા ઘાસ ચારા પાણી ની વ્યવસ્થા ના હોવાથી ટૂંકા દોરડે બાંધેલ હોવાથી કાયદેસર ની કાર્યવાહી ધોલેરા પોલીસ સ્ટેશન ના PSI ગોહિલ સાહેબે સદર ગાડી ના ડ્રાઈવર ઉપર કાયદેસર ની કાર્યવાહી કરી ને તપાસ આગળ હાથ ધરેલ
અમદાવાદ જિલ્લાના ધોલેરા પોલીસ સ્ટેશન ના સીનયર ઇસ્પેક્ટર અને સાહેબ ની ટિમ ના સિંગમ PSI ગોહિલ સાહેબ અને સાહેબ ની ટિમ સારો સહયોગ મળશે
*(1) (SPCA) અધિકારી શ્રી દિલીપ ભાઈ શાહ
(2) અખિલ ભારતીય નવ યુગ સંસ્થા ના સંદીપદાન ગઢવી
(3) સુરેન્દ્રનગર જિલ્લા ના (SPCA) રઘુભાઈ ભરવાડ
(4)મોરબી (VHP) ના કમલેશ ભાઈ આહીર
(5) અબોલ જીવો ની સંવેદના ન્યૂઝ ના તંત્રી સેજલ ભાઈ મેહતા
(સભ્ય)
(1) (SPCA) 114 સભ્ય /પીપલ ફોર એનિમલ સભ્ય /સંવેદના અબોલ જીવો ન્યૂઝ અમદાવાદ જિલ્લા ચીફ રિપોર્ટર /હુમન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા/ અખિલ ભારતીય નવ યુગ સંસ્થા/ મનોજ સી બારૈયા
(2) સંજય ભાઈ પટેલ અમદાવાદ
રીપોટ બાય નિલેશ ઢીલા ઉમરાળા