Breaking NewsEntertainment

અમદાવાદના જાણીતા એવા મોડેલ હેતલ દીક્ષિતનું વેદ આર્કેડ મોલમાં બ્રાન્ડ photoshoot

આજે વાત કરીએ અમદાવાદ ના એક જાણીતા એવા મોડલ હેતલ દીક્ષિત ના ફોટો શૂટની જે અમદાવાદના ખૂબ જ પ્રખ્યાત એવા વેદ મોલમાં કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં ખૂબ જ પ્રખ્યાત એવા વસ્ત્રાલના વેદ આર્કેડ મોલ માં મોલની ટીમના સપોર્ટ થી મોડેલ હેતલ દીક્ષિત દ્વારા ખુબ જ સરસ સાડીનું કેટલોગ શૂટ અને વેસ્ટન ગાઉન નો ફોટો શૂટ કરવામાં આવ્યું હતું.

એમાં જ ખૂબ જ સપોર્ટિવ એવા સુપર ટેલેન્ટેડ ફોટોગ્રાફર મલાઈ દલાલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને મોડલ હેતલ દીક્ષિત નો મેકઅપ ખૂબ જ ટેલેન્ટેડ એવા ખૂબ જ નાની ઉંમરના મેકઅપ આર્ટિસ્ટ મિસબા એ કર્યો હતો. અને વેદ આર્કેડ મોલ ની આખી ટીમના સપોર્ટ થી ખુબ જ સરસ કેટલોગ શૂટ થયું હતું.

આવી જ રીતના બધાના સપોર્ટ થી ખુબ જ સરસ photoshoot કરવામાં આવ્યું હતું .મોડલ હેતલ દીક્ષિતે વેદ મોલ ની આખી ટીમ નો ખુબજ દિલથી આભાર વ્યક્ત કર્યો છે. મેકઅપ આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર નો પણ દિલથી આભાર વ્યક્ત કર્યો છે. મોડલ હેતલ દીક્ષિતે જણાવ્યું છે કે આવા જ સપોર્ટ રહેશે તો હજી પણ આગળ વેદ આર્કેડ મોલ માં photoshoot અને ગુજરાતી આલ્બમ સોંગ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે.

Special Repot Hemrajsinh Vala G Express News 9898252620

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 376

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *