રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત
છેલ્લા અઢી વર્ષથી અપહરણ તથા પોકસો એકટના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશ ગોપાલ પૂરીને અંગત બાતમીના આધારે દમણથી ઝડપી પાડી પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ મથકથી મળતી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૧૯ ભોગ બનનાર સગીર વયની બાળકીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે બળાત્કાર કરી નાસી છૂટયો હતો. પાંડેસરા પોલીસે હ્યુમન સોસિર્શ તેમજ ટેકનિકલ વર્ક આઉટના આધારે માહિતી મેળવેલ કે આરોપી મુકેશ ગોપાલ પૂરી જેની ઉંમર -૩૧ રહે સપનાચાલ અતિયાવાલા ચાર રસ્તા દાભેલી દમણથી પાંડેસરા પોલીસ વોચ ગોઠવી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર દોવારા ઓપરેશન ક્લીનના અંતર ગત .
સુરતના પાંડેસરા પોલીસે દમનથી આરોપીને ઝડપી પાડી હતી..
છેલ્લા અડી વર્ષથી નાસતો ફરતો મુકેશ ગોપાલ પૂરી ને દમણથી જડપી પડી હતી .
અપહરણ અને પિસ્કો નો આરોપી દમણથી જળપાયો..
પાંડેસરા પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…