Breaking NewsLatest

અમૃત મહોત્સવના અવસર પર, હાર્દિક હુંડિયા દ્ઘારા શ્રી અનીસ બઝમીને સ્ટાર અમૃત સન્માનથી સન્માનિત કર્યા

ભારતીય સિનેમાના જાણીતા ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને લેખક, જેમણે વારીસ, સ્વર્ગ, બોલ રાધા બોલ, નો એન્ટ્રી રિલીઝ કરી છે અને આવનારા સમયમાં, ભૂલ ભૂલૈયા ભાગ – ૨ પ્રદર્શિત કરનારા શ્રી અનીસ બઝમી જીને ભારતીય સિનેમા જગતમાં તેમના અનન્ય યોગદાન બદલ આઝાદીના ૭૫ માં અમૃત મહોત્સવના અવસરે સ્ટાર રિપોર્ટના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયા દ્વારા સ્ટાર અમૃત થી તેઓને સમ્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નિર્માતા નિર્દેશક રાહુલ આનંદ હાજર હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *