Breaking News

આજથી પ્રારંભ થતા ગૌરી વ્રત જે કન્યાઓ ને….

કુંવારી કન્યાઓ ના ગૌરી વ્રતનો આજથી પ્રારંભઆજે દેવપોઢી એકાદશી સાથે કુંવારી દિકરીઓ આદર્શ પતિ તથા પરિજનોની સુખાકારી અર્થે આજથી પાંચ દિવસનાં ગૌરી વ્રત(મોળાકત ના વ્રત કરશે આ પાંચ દિવસ નાની બાળાઓ સંયમ-નિયમના ચુસ્ત આચરણ સાથે ઉપવાસી રહી ગૌરી માતાની પૂજા-અર્ચના ઓ કરશે.

સામાન્યત: અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી આ એકાદશી સાથે ધાર્મિક શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ચાર મહિનાના ચાતુર્માસ ભગવાન શ્રીહરિ નારાયણ પાતાળ લોકમાં નિંદ્રામાં લીન રહે છે આથી આ ચાર માસ દરમ્યાન લગ્ન,વાસ્તુ,ઉપનયન સંસ્કાર સહિતના શુભાશુભ કાર્યો થઈ શકતાં નથી પરંતુ ધાર્મિક તહેવારો-ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે

અને ધાર્મિક આસ્થાળુઓ પણ આજથી સાડાચાર માસનાં વિશેષ વ્રત-તપ નો પ્રારંભ કરે છે સન્યાસી ઓ પણ એક જ સ્થળે વાસ કરી ભગવાનની વિશેષ ભક્તિ-ભાવ માં લીન રહે છે ત્યારે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજથી નાની બાળાઓ ના ગૌરીવ્રત મોળાકત નો પ્રારંભ થશે આજથી

પાંચ દિવસ સુધી બાળાઓ એક ટાઈમ સ્વાદ વિનાનું ભોજન કરશે દરરોજ સવારે જુવારા સાથે બ્રાહ્મણો ના ઘરે અને શિવાલયોમાં પહોંચી ગૌરીમાતા ની પૂજા કરી સુર્ભિક્ષ ની કામના ઓ સાથે કહ્યાંગ્રા કંથ મન પસંદ વર ની યાચનાઓ કરશે હવે સમય સાથે વ્રત-તહેવારો માં પણ આધુનિકતા નરી આંખે જોવા મળી

Related Posts

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 353

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *