એવું જરૂરી નથી કે માત્ર પૈસાનું દાન અચ દાન આપ્યું કહેવાય દાન અને સેવા ગમે તે પ્રકારે કરી શકાય અને બસ એ કરવું એજ છે સૌથી મોટું જીવનનું યોગદાન એવા ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર માં વસવાટ કરતા ગરીબ ઘરના બાળકોને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન ગીર સોમનાથ જિલ્લા ના વાઇસ પ્રેસિડેન્ટ આહીર દેવીબેન વાળા તેમજ તેમની ટીમ દ્વારા જન્માષ્ટમી ના પર્વ ને ધ્યાનમાં લઈને બાળકો તેમજ તેમના પરિવાર ને ફ્રુડ પેકેટ નાસ્તનું વિતરણ કરવા માં આવ્યું હતું
કહેવાય છે ને સમાજ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કર્યું છે બીજાની ભૂખ ને પોતાની ભૂખ સમજીને માનવ સેવા એજ પ્રભુ સેવા છે તેવું વિચારી ને જે વિચાર આવ્યો તે એક ખરેખર ખુબ જ ગૌરવ ની વાત છે પૈસા નું દાન તો સૌ કોઈ કરે છે પણ આવા નિરાધાર બાળકો ને ભોજન કરવાની ને જે સેવા કરવી તે બોવ મોટી વાત કહેવાય છે .
આંતરરાષ્ટ્રીય માનવ અધિકારી અને અપરાધ વિરોધ સંગઠન તેમજ સમાજ સેવા કેન્દ્ર વાઇસ પ્રેસિડેન્ટ ગીર સોમનાથના વાઇસ પ્રેસિડેન્ટ આહીર દેવીબેન વાળા તેમજ તેમની ટીમના કલ્પેશભાઈ, અજયભાઇ તન્ના, રીટાબેન તન્ના, પુંજાભાઈ વાળા દ્વારા જન્માષ્ટમી ના પર્વ ને ધ્યામાં લઈ ને ગીર સોમનાથ જિલ્લામાં ગરીબ બાળકો જ્યાં વસવાટ કરે છે જેમની પાસે રહેવા માટે પૂરતા ઘર નથી તેવા લોકોને ડોર ટુ ડોર જઈ ને ફ્રુડ પેકેટ જેમાં ગાંઠિયા, જલેબી, ફાફડા તેમજ રાસન કીટ માં ચોખા તેમજ અન્ય ખાવા ચીજ કીટ નું વિતરણ કાવામાં આવ્યું હતું આ કર્યામાં ટીમએ હાજરી આપી આ કાર્યને ખૂબ સારી રીતે કર્યું હતૂ.
આહીર કાળુભાઇ