સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢી ધોડા દિવસે એક યુવક પર હુંમલો કરવામાં આવ્યો હતો.જેમાં યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી. દુર્ગેશ ઠાકોરનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજાવ્યું હતું મરણજનાર દુર્ગેશ ઠાકોર પર જૂની અદાવત રાખી ત્રણ ઈસમોએ હમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા.પોલીસે હત્યાનો ગુનો નોંધી. આરોપીની શોધખોળ શરૂ કરી ત્રણએ આરોપીઓને સચિન જીઆઈડીસી પોલીસે ધાર પકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા.હાલ આરોપી રિમાન્ડ પર છે
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઈડીસીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત 7 અગસ્ટના રોજ રાત્રિ દરમિયાન ૧૦ વાગ્યાના સુમારે મરણજનાર દુર્ગેશ ઠાકોર ને આરોપી મનીષ ઝા, સુરજ અને સંદીપ ઘટ્ટીનાઓએ જૂની અદાવત રાખી હુંમલો કરી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. મરણજનાર દુર્ગેશ ઠાકોરને સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જેમાં ટૂંકી સારવાર દરમિયાન દુર્ગેશ ઠાકોરનું મોત નિપજાવ્યું હતું. હત્યાનું મૂળ કારણ એ છે કે મરણ જનાર દુર્ગેશ ઠાકોરના માણસોએ આરોપીના મિત્ર છોટુ ને સચિન પોલીસ સ્ટેશનના હાદ વિસ્તારમાં માર માર્યો હતો. જેની અદાવત ધ્યાનમાં રાખી ત્રણેય આરોપીઓએ મરણ જનાર દુર્ગેશ ઠાકોર પર હમલો કરી હમલોમાં ગંભીર ઇજાઓ કરી દુર્ગેશ ઠાકોર નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજાવ્યું હતું.આ ગુનાના ત્રણેય આરોપીઓને સચિન જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી અટક કરી હતી.તથા આ હત્યાના ગુનામાં વપરાયેલ તલવાર બુલેટ ગાડી અને ફોરવીલર કારને કબજે કરવામાં આવ્યા છે.અને આરોપીઓ હાલ રિમાન્ડ હેઠળ છે.
સચિન જીઆઇડીસીમાં હત્યાનો ભેદ ઉકેલાયો..
સચિન જીઆઇડીસી પોલીસે ત્રણ આરોપીઓ ઝડપાયા..
7 ઓગસ્ટના રોજ બની હતી હત્યાની ઘટના..
સુરતના સચિન જીઆઈડીસી પોલીસે હત્યાનો ભેદ ઉકેલાયો..
સચિન જીઆઇડીસી વિસ્તારમાં 7/08/2022 ના રોજ એક યુવકની હત્યા કરવા આવી હતી…
રાત્રિના 10 વાગ્યાના અરસામાં કરવામાં આવી હતી હત્યા..
જૂની અદાવત રાખી હત્યા કરવામાં આવી હતી…
સચિન જીઆઇડીસી પોલીસે હત્યાના ત્રણ આરોપીઓને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી….