સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી ધરમનગર પ્લોટ નંબર ૭૨/૭૩ માં ગઈ ૫ ઓક્ટોબરના રોજ મોડી રાત્રિ દરમિયાન શિવ ટેક્સટાઇલ્સ શોપમાં તસ્કરોએ DVR સહિત ૧.૯૩ હજાર મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા…
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરત શહેરમાં તસ્કરો બન્યા બેફામ શહેરના ખટોદરા પોલીસ સ્ટેશન હાદ વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ પાસે ધરમનગર સ્ટેટમાં પ્લોટ નંબર ૭૨/૭૩ માં ગત રોજ ૫ ઓગસ્ટએ મોડી રાત્રે શિવ ટેક્સટાઇલ્સ કાપડની શોપ અને ગોડાઉનમાં તસ્કરોએ શોપમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની DVR સહિત સારી, કુરતી, ડ્રેસ મટીરીયલ કાપડની ૧.૯૩ની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ફરિયાદીએ જણાવ્યું હતું કે.
રાજેતા મુજબ ૫ ઓગસ્ટ ના રોજ રાત્રે ૮ વાગ્યા દરમિયાન શોપ ગોડાઉનને લોક કરી ગયા હતા.૬ તારીખે જ્યારે પરત ફરિયા ત્યારે સવારે શોપ કે ગોડાઉનની પાછળની જાળી તૂટેલી હાલતમાં જોવા મળી હતી અને કાપડના સામાન વેરવિખેર જોવા મળ્યોહતો.
ફરિયાદીએ તાત્કાલિક કંટ્રોલના ૧૦૦ નંબર પર જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. ખટોદરા પોલીસ ૫ ઓગસ્ટની ચોરીની ફરિયાદીને ગલ્લે તલ્લે કરી આખીરે ગત રોજ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
સુરતના ખટોદરા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા.
ખટોદરા રાઈકાસર્કલ પાસે આવેલ ધરમનગર ઇન્ડસ્ટ્રીયલમાં બની ચોરીની ઘટના..
ધરમનગર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર ૭૨ ,૭૩ માં લાખોની ચોરીની ઘટના.
પ્લોટ નબર ૭૨,૭૩, ગોડાઉનના લોખંડની બારી તથા જાળી તોડી અંદર પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો.
સાડી, કુર્તી,નાઈટ શૂટ, સીસીટીવી ડી.વી.આર મળી કુલ્લે રૂપિયા ૧.૯૩ ની મતાની ચોરી કરી અજાણ્યા ચોર ચોરી કરી ફરાર.
ખટોદરા પોલીસે ચોરી ની ઘટના નોંધી વધુ તપાસ હાથ ધરી..