Other

રાજકોટ : શિક્ષિકા દ્વારા પર્યાવરણ – જતન ને લઈ અનોખા પ્રયાસ

રાજકોટ : મ્યુનિસિપલ શાળા નં.97ના શિક્ષિકા શિલ્પાબેન ડાભી છેલા ચાર વષૅથી તેમની શાળા,ઘર આંગણા તેમજ આસપાસના સાવૅજનિક વિસ્તારોમાં દર વષેૅ ચોમાસામાં સઘન વૃક્ષારોપણ કરી રહ્યા છે.વૃક્ષો તથા કીચન ગાડૅન પણ બનાવેલ છે. આસપાસના વિસ્તારોના લોકોને ઔષધિ તરીકે કામ લાગે તેમાટે તેમણે તુલસી, અજમા, અરડુસી,પપૈયા વગેરે વનસ્પતિનું વાવેતર કયુૅ છે. બાળકો સાવૅજનિક પ્લોટમાં રમી શકે તે માટે તેમને ઘરની પાસે આવેલા વિસ્તારમાં સ્થાનિક સરકારની સહાયથી સફાઇ કરાવી, બાંકડા નખાવ્યા તેમજ ચંન્દ્રનગરમાં આવેલા આ પ્લોટમાં નળ તથા લાઇટની વ્યવસ્થા કરાવી.પક્ષી-પ્રાણી માટે ચણ તથા પીવાના પાણીની દરરોજ કાળજી લે છે.શાળાના બાળકો તથા વાલીઓને પણ આ કાયૅમાં સાથે જોડી તેમને વૃક્ષારોપણનું મહત્વ સમજાવે છે. તેમનું માનવું છે કે દરેક વ્યક્તિએ ચોમાસા દરમિયાન એક વૃક્ષ તો વાવવું જ જોઇએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *