શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આવનારા થોડાજ દિવસમાં ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાવાનો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભાદરવી મેળામા આવતા ભક્તોને દર્શનની કોઈ જ તકલીફ ન પડે તે માટે દર્શન સમય વધારવામાં આવ્યો છે.
:- 5/9/22 થી 10/9/22 સુધી :-
સવારે મંગળા આરતી:- 5 થી 5:30
સવારે દર્શન :- 5:30 થી 11:30
રાજભોગ બપોરે 12 વાગે
સાંજે આરતી:- 7 થી 7:30
દર્શન સાંજે 7:30 થી રાત્રીના 12 વાગ્યા સુધી
અંબાજી પ્રહલાદ પૂજારી