Latest

ગબ્બર પાછળ બાઇક નો અક્સ્માત, પિતા પુત્રીના મોત

 

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. હાલમાં ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાઇ રહ્યો છે ત્યારે અંબાજી ખાતે આજે અકસ્માતની દુઃખદ ઘટના બનવા પામી છે જેમાં પિતા પુત્રીના મોત થયા છે.

ગબ્બર પાછળ બાઇક પર જઈ રહેલા 3 લોકોને એસટી બસ સાથે અક્સ્માત થતાં પિતા પુત્રીના ઘટના સ્થળે મોત થયા હતા જયારે એક ભાઈ ઘાયલ થયો હતો. ઘાયલને સારવાર માટે કોટેજ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *