Latest

ભિલોડા તાલુકા ની ધોલવાણી દૂધ મંડળી માં પ્રધાનમંત્રી ના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરાયું

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સમગ્ર દેશભરમાં દેશ અને દુનિયામાં વિશ્વ ની ફલક પર ભારત ના સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 72 મી વર્ષગાંઠ નિમિતે સાબરડેરી ના ઉત્સાહિત ડિરેકટર અને ભાજપ ના આગેવાન જેશીંગભાઈ પટેલ ની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કરવામાં ધોલવાણી દૂધ મંડળી ના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ ડેરી ના સભ્યો ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું

તેમજ આ પ્રસંગે સાબરડેરી ના શામળાજી શીતકેન્દ્ર ના એમ પી ઓ સુપરવાઈઝર રાહુલભાઈ ચૌધરી ,હિમેશભાઈ પટેલ અને ગજેન્દ્રસિંહ ભાટી પણ ઉપસ્થિત રહ્યા હતા અને મંડળી ના મેદાન તથા ગામમાં ફલાઉ વૃક્ષો નું વાવેતર કરી યશસ્વી વડા પ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી નો જન્મદિવસ મનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *