Latest

પાલીતાણા ઘટના બાબતે ગારીયાધાર જૈન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

 

જૈન સમાજ દ્વારા સામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ

ગારીયાધાર તાલુકામા મામલતદાર કચેરી ખાતે જૈન સમાજ દ્વારા ઉગ્ર રીતે રજુઆત કરવામાં આવી હતી . જેમાં જૈન સમાજના પવિત્ર તીર્થ સ્થળ પાલીતાણા શેત્રુજય પર્વત્ર છેલ્લા કેટલાક સમયથી ભગવાન આદિનાથ ની પ્રતિમાને ખંડિત કરવા સહિતની ઘટના બાબતે જૈન સમાજ દ્વારા અસામાંજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી .

તેની સાથે મુંબઇ સરકાર વખતનો કાયદો પણ તેની તરફેણમાં હોઈ જેમાં જૈનોનું પવિત્ર સ્થળ શેત્રુજય પર્વત્ર ને ગણાવ્યો હોઈ ત્યારે આ બાબતે ગારીયાધાર જૈન સમાજ પર આંકરા . પાણીએ જોવા મળ્યો હતો

 

રિપોર્ટ વિજય નથવાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *