Latest

ધી ભિલોડા ગ્રુપ સેવા સહકારી મંડળી લી. ધ્વારા મૃતક યુવાનના માતા-પિતાને રૂપિયા. ૫ લાખ નો ચેક અર્પણ કર્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધી સા.કાં બેંક લી.ચેરમેન મહેશભાઈ પટેલ હર હંમૈશા ખેડૂતો અને પશુ-પાલકોનું હિત જળવાઈ રહે તેવી રીતે દીર્ઘ દ્રષ્ટિ રાખીને અવનવી યોજનાઓ હેઠળ ખેડૂતો, પશુ-પાલકો અને સભાસદોને વધુ માં વધુ લાભ કેવી રીતે મળે તે દિશામાં અગ્રેસર રહ્યા છે.

ધી સા.કાં બેંક લી.હિંમતનગરના વા.ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી,ધી ભિલોડા ગ્રુપ સેવા સહકારી મંડળી લી.ચેરમેન ભીખાભાઈ કે. પટેલ,વા.ચેરમેન મુકેશભાઈ કે. પટેલ,સેક્રેટરી કેતનભાઈ કે.પટેલ,વ્યવસ્થાપક કમીટી સભ્યો,સભાસદો સહિત સ્ટાફ પરીવાર ધ્વારા રૂપિયા. ૫ લાખ નો ચેક મૃતક યુવાન આકાશ મનુભાઈ પટેલના માતા-પિતાને અર્પણ કર્યો હતો.

ધી ભિલોડા ગ્રુપ સેવા સહકારી મંડળી લી. ચેરમેન ભીખાભાઈ કે. પટેલએ જણાવ્યું કે , મંડળીમાંથી ધિરાણ મેળવતા સભાસદોનો પર્સનલ એકસીડેન્ટ વીમો દર વર્ષે લેવાય છે.ધિરાણ મેળવતા કોઈ પણ સભાસદનું આકસ્મિક અવસાન થાય તો રૂપિયા ૫ લાખ મળવાપાત્ર છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *