Latest

અમદાવાદ ખાતે નિમા વિદ્યાસંકુલના ભવ્ય વાર્ષિકોત્સવમાં બાળકોને પ્રોત્સાહિત કરાયા

અમદાવાદ: શાળાકીય શિક્ષણની સાથે બાળકોમાં આત્મવિશ્વાસ કેળવાય એવા હેતુથી નીમા વિદ્યાલય સંકુલમાં નિરંતર પ્રવૃતિઓ વર્ષ દરમ્યાન આયોજિત થાય છે. આખા વર્ષ દરમ્યાન જે બાળકો શ્રેષ્ઠ દેખાવ કરે છે તેમને વાર્ષિકોત્સવમાં ઈનામ અને ટ્રોફીથી પુરસ્કૃત કરવામાં આવે છે. મંગળવારના રોજ અમદાવાદના ટાગોર હૉલ ખાતે શાળાનો ભવ્ય વાર્ષિકોત્સવ ઉજવાયો.

જેમાં ૫૨૨ વિદ્યાર્થીઓએ ભાગ લઈ રંગમંચ ઉપર પોતાની કલા પ્રદર્શિતકરી હતી. લગભગ ૧૫૦૦ કરતા વધારે વાલીઓ અને શિક્ષણવિદ્દોએ પ્રેરક હાજરી આપી. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ચૌધરીએ કાર્યક્રમમાં હાજર રહી બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે

પ્રેરણાદાયક પ્રવચન આપ્યું. આ વાર્ષિકોત્સવ “ઉત્સવ ૨૦૨૩” બાળકોના જીવનમાં એક મીઠું સંભારણું બની રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 591

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *