રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
મનનાર બંને યુવકો ઓડિસાના વતની હોવા સાથે કારખાનામાં કામ પોતાના વતનના જ અન્ય કારીગરોની ગેગ સાથે થયેલી માથાકૂટમાં કરવામાં આવી હતી
ગુજરાતનું સૌથી સુરક્ષિત મનાતા સુરતમાં ફરી ખેલાયો છે જાહેરમાં કોની છે સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પંડોળ નજીકના અટલજી નગરમાં કારખાનામાં કામ કરતાં ઓરિસ્સાવાસી યુવાનોની બે ગેંગ વચ્ચે થઈ ગઈ માતાકુંઠમાં બે યુવકો પર વેલી સવારે ગાથા ક અત્યારે સાથે હુમલો કરવામાં આવતા બે યુવકોના મોત થયા છે સમગ્ર મામલામાં પોલીસે પાંચ કરતાં વધુ લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી છે
ગુજરાતમાં કાયદો અને તેની વ્યવસ્થા કરવાની જવાબદારી જે મંત્રી પર છે એવા ગૃહમંત્રીનું શહેર એટલે કે સુરત આમ તો સુરત ગુજરાતનું ઉદ્યોગિક નગરી સાથે સૌથી સુરક્ષિત શેર માનવામાં આવે છે તેવામાં સુરતમાં સતત હટ્યાની ઘટનાઓ બનતી હોય છે સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે જાહેરમાં રમાયેલા ખૂની ખેલમાં બે યુવકોને પોતાનો જીવ ગુમાવવાની મારી આવી છે
ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પંડોળ ખાતે નગરમાં કાપડના કારખાનામાં કામ કરતા ઓરિસ્સાવાસી યુવાનોના અહીંયા બે ગ્રુપ ચાલે છે જેમાંથી એક ગ્રુપ મેં અન્ય ગ્રુપ સાથે થઈ બી માથાકૂટને લઈને આજે વહેલી સવારે બંને ગ્રુપ આમને સામને આવી ગયા હતા. સાત કરતા વધુ લોકોએ કેટલાક યુવાનો પર જીવલેણ ઘાતક હજારો સાથે હુમલો કરી દીધો હતો
જેમાં બે યુવકોને ગંભીરતા પહોંચતા તેમને સારવાર થઈને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ બંને યુવકોનું મોત થયું હતું મંડળ બંને યુવકો ઓડિશાના છે ત્યારે સામે હુમલો કરનાર વ્યક્તિઓ પણ ઓરિસ્સાના છે ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્તરે દોડી ગઈ હતી અને હુમલો કરવાવાળા સાતમાંથી પાંચ લોકોની અટકાયત કરી દીધી હતી જોકે ડબલ હત્યાનો ગુનો બનતા ની સાથે સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે