અમદાવાદના ભરચક વિસ્તાર ગણાતા કાલુપુર, રિલીફ રોડ ખાતે એસીપી બી ડિવિઝન ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રોડ પર આડેધડ પાર્ક કરાયેલ વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને ટ્રાફિક પોઇન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના સૌથી ભરચક ગણાતા એવા કાલુપુર, રિલીફ રોડ, ગાંધી રોડ, ખાડિયા, લાલ દરવાજા, આસ્ટડીયા, સારંગપુર જેવા વિસ્તારો જ્યાં દિવસભર સતત ફૂલ ટ્રાફિક રહેતો જોવા મળે છે અને લોકો આડેધડ પોતાના વાહનો પાર્કિંગ કરી ટ્રાફિકની અડચણ વધારતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદના કાલુપુરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવનું કરાયું આયોજન.
Related Posts
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદના વ્યક્ત કરી
જામનગર, સંજીવ રાજપૂત: , જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુનો જન્મદિવસ હતો,…
દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: માધવુપર એ ગુજરાતના ઐતિહાસિક શહેર પોરબંદરમાં આવેલું એક…
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરતા પંચમહાલ જિલ્લા કલેકટર
એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ…
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ (SPCA)ની બેઠક યોજાઇ
એબીએનએસ, વી.આર.ગોધરા (પંચમહાલ): જિલ્લા કલેકટર આશિષકુમારની અધ્યક્ષતા હેઠળ કલેકટર…
આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…
પાલનપુર ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક…
નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ માલિકને પરત કર્યા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસના અનન્ય પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’…
રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…