કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે વિનાયકનગર,ઓમનગર, ભવનાથ સોસાયટીમાં ઘરે ઘરે તેમજ તાલુકામાં ચકલીના માળાનુ વિતરણ જાયન્ટ્સ માલપુર અને જાયન્ટ્સ સહિયર માલપુર દ્વારા કરવામાં આવ્યુ હતું
આ કાર્યક્રમમાં જાયંટ્સ માલપુર પ્રમુખ મહેશભાઈ ડી પટેલ,મંત્રી અમરીશભાઈ કે પંડ્યા,જોન પૂર્વ પ્રમુખ સુરેંદ્રસિંહ રાઠોડ,જિલ્લા કોઑડિનેટર અતુલભાઈ સુથાર,નટુભાઈ પટેલ,અરવિંદભાઈ મહેતા,કાંતિભાઈ પટેલ,મનોજભાઈ સુથાર,નરેશભાઈ આ પટેલ,અમૃતભાઈ પટેલ,વલ્લવભાઈ પટેલ,વીરભાઈ પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા..