ભક્તો એ ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી ….
મંદિર ને ફુલો થી શણગાર મા આવ્યુ …
યાત્રાધામ ખેડબ્રહ્મા મા ઈતિહાસ મા પહેલી વાર ભાદરવી પુનમના મેળા મા ભક્તો નુ ઘોડા પુર રોકાયું ભાદરવી પુનમ નો મેળો એટલે ખેડબ્રહ્મા મા બોલ માડી અંબે જય જય અંબે ના નાથ ગુંજી ઉઠે છે હજારો લાખ્ખો ભક્તો પદયાત્રી બની માના દર્શન કરતા હોય છે લાલ ધજા ઓ અને રથ લઈને માની ભક્તી કરતા કરતા આવતા નજરે પડતા હોય છે ત્યારે આ વખતે કોરોના મહામારી ના કારણે મંદિર રોડ રસ્તા સુના પડ્યા છે અને મંદિર મા પણ લોકો ધ્વારા ચાર જણા આવી ને ધજા મંદિર ના કર્મચારીઓ ને આપી પાછા પરત ફરતા જોવા મંડ્યા હતા જોકે રાબેતા મુજબ મંદિર ને ફુલો થી શણગારવા મા આવ્યુ છે આરતી પુજા પણ વિધીવત રીતે કરવામા આવ્યુ હતુ અને ભક્તો ધ્વારા મા જગત જનની જગદંબા મા ઓનલાઈન દર્શન કરવામાં આવ્યા હતા લોકો એ ઈન લાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.