Latest

અંગ્રેજી વિષય મધ્યસ્થ મૂલ્યાંકનકેન્દ્ર , મુક્તાલક્ષ્મી વિદ્યાલય , ભાવનગર.

તા-4/4/24 થી શરૂ થયેલ Ssc પરીક્ષા-2023 ના અંગ્રેજી વિષયના મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી મુકતાલક્ષ્મી વિદ્યાલય , ભાવનગર ખાતે સુપરે સંપન્ન થયું.તે દરમિયાન વિદાય લઈ રહેલા શિક્ષક શ્રી અશ્વિભાઇ રાજ્યગુરુને સન્માનિત કરાયા અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલ વિદ્યાવિહાર માધ્યમિક શાળાના શિક્ષક ડો.નરવણભાઈ બારૈયાને પણ સન્માનિત કરાયા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર જી.સી.આર.ટીના પૂર્વ નિયામકશ્રી ટી.એસ.જોષી સાહેબ ખાસ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમ અનુરૂપ વક્તવ્ય આપેલ.કાર્યકમમાં ડાયટ ભાવનગરના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ , વિક્રમભાઈ ભટ્ટ , સંસ્થાના વડા મીનલબેન ઉપાધ્યાય , સંસ્થાનો સ્ટાફ ઉપસ્થિત રહેલ કાર્યકમને સફળ બનાવવા માટે પંકજભાઈ પાઠક , મેહુલભાઈ ભાલ , હિમતભાઈ વનરા , હર્ષદભાઈ પાઠક વિગેરેએ જહેમત ઉઠાવેલ.સમૂહ ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ. કાર્યક્રમનું સંચાલન તરુણભાઈ વ્યાસે કરેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 597

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *